નોરા ફતેહીનો બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
04 Apr 2022 10:07 PM (IST)
1
એક્ટ્રેસ નોરા ફતેહી પોતાની બોલ્ડ અને હોટ સ્ટાઇલને લઈ જાણીતી છે. હાલમાં નોરાની બોડીકોન ડ્રેસમાં હોટ તસવીરો વાયરલ થઈ રહી છે. નોરા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર સ્ટાઇલમાં પોતાની ફીટ બોડી ફ્લોટ કરતી જોવા મળે છે. નોરા પાપારાઝી માટે સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપે છે.
3
નોરાના આ ગ્લેમરસ અંદાજની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે.
4
નોરા ખૂબ જ જાણીતી ડાન્સર છે. નોરાએ ખૂબ જ ઓછા સમયમાં બોલીવૂડમાં પોતાનું નામ બનાવ્યું છે.
5
નોરા ફતેહીના આ બોલ્ડ અંદાજને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો નોરાને કિમ કર્દાશિયન ગણાવી રહ્યા છે.