Nora Fatehi Dress: નોરા ફતેહીનો ગ્રીન ગાઉનમાં બોલ્ડ લૂક, પાર્ટીમાં પહેરવા માટે છે બેસ્ટ
Nora Fatehi Dress: નોરા ફતેહીનો ગ્રીન ગાઉનમાં બોલ્ડ લૂક, પાર્ટીમાં પહેરવા માટે છે બેસ્ટ
નોરા ફતેહી
1/8
Nora Fatehi Look: એક્ટ્રેસની દરેક એક્ટિંગ જોઈને ફેન્સ કાયલ થઈ જાય છે. તેના ચાહકો દરેક પોસ્ટ પર ખૂબ લાઈક અને કોમેન્ટ કરે છે. હાલમાં જ તેણે ગ્રીન ગાઉનમાં લેટેસ્ટ લુક શેર કર્યો છે.
2/8
પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવનાર અભિનેત્રી નોરી ફતેહીએ પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. ગ્રીન રંગના ગાઉનમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
3/8
જો તમે તમારી સ્ટાઈલથી દરેકને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો અને પાર્ટીમાં સુંદર દેખાવા ઈચ્છો છો, તો તમે એક્ટ્રેસના આ આઉટફિટને કોપી કરી શકો છો. બધાની નજર તમારા પર અટકી જશે.
4/8
અભિનેત્રી નોરા ફતેહી અને અક્ષય કુમારનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને આ બંનેની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.
5/8
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી દરેક લુક ફેન્સ સાથે શેર કરે છે. દરેક વ્યક્તિ તેની ફિટનેસ પર નજર રાખે છે.
6/8
નોરા ફતેહી ખૂબ જ સારી ડાન્સર છે તેણે પોતાના ડાન્સથી ચાહકોને દિવાના બનાવ્યા છે.
7/8
ચાહકો નોરાને દિલબર ગર્લ તરીકે ઓળખે છે. નોરાના ડાન્સ વીડિયો જોરદાર વાયરલ થાય છે.
8/8
નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 12 Feb 2023 05:28 PM (IST)