Nora Fatehi Photos: નોરા ફતેહી દરેક લૂકમાં લાગે છે ગ્લેમરસ, જુઓ તસવરો
દિલબર ગર્લ (Dilbar Girl) નોરા ફતેહી(Nora Fatehi)ની સ્ટાઈલ કિલર છે, જે પણ તેને એક નજરે જુએ છે તે તેના દિવાના બની જાય છે. જુઓ નોરા ફતેહી(Nora Fatehi Photos)ની કેટલીક સ્ટાઇલિશ અને સિઝલિંગ તસવીરો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોરા ફતેહીનો બિકીની લુક હંમેશા ચર્ચામાં રહે છે. તેની કિલર સ્ટાઈલ જોઈને ચાહકોનું દિલ હાવી થઈ જાય છે.
નોરા ફતેહી રિયલ લાઈફમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. તેની ઝલક તેના ફોટા અને વીડિયોમાં વારંવાર જોવા મળે છે.
નોરા ફતેહી અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જે ઝડપથી વાયરલ થઈ જાય છે.
નોરા ફતેહીનું સારુ ફેન ફોલોઈંગ છે. નોરા ફતેહીના ઈન્સ્ટાગ્રામ પર 37.8 મિલિયન ફોલોઅર્સ છે.
નોરા ફતેહીનો બેલી ડાન્સ ખૂબ જ લોકપ્રિય છે. નોરા ફતેહીએ દિલબર સોંગ પર ડાન્સ કરીને સૌથી વધુ લોકપ્રિયતા મેળવી હતી.
નોરા ફતેહી બિગ બોસથી ચર્ચામાં આવી હતી. જો કે નોરા લાંબા સમય સુધી શોમાં રહી ન હતી, પરંતુ તે જ દિવસોમાં ઘરે-ઘરે લોકો તેને ઓળખવા લાગ્યા.
આ શો દરમિયાન નોરા ફતેહી અને પ્રિન્સ નરુલા વચ્ચેની નિકટતા પણ જોવા મળી હતી.