Nora fatehi: નોરા ફતેહીનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો

Nora fatehi: નોરા ફતેહીનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો

નોરા ફતેહી

1/8
ડાન્સર નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. નોરાની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. નોરાનો ફરી ગ્લેમરસ અંદાજ સામે આવ્યો છે.
2/8
નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા શાનદાર આઉટફિટમાં જોવા મળે છે.
3/8
નોરાએ નવુ ફોટોશૂટ શેર કરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
4/8
નોરા ફતેહીના ચાહકો તેના આ નવા ફોટોશૂટને ખૂબ જ લાઈક કરી રહ્યા છે.
5/8
નોરા ફતેહી અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળે છે.
6/8
નોરા ફતેહી બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે.
7/8
નોરા ફતેહી ખૂબ જ સારી ડાન્સર છે. નોરાના ડાન્સ વીડિયો જોરદાર વાયરલ થાય છે.
8/8
(તમામ તસવીરો નોરા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola