Nora Fatehi Pics: મોતી જડેલા જમ્પસૂટમાં સ્પોર્ટ થઇ નોરા ફતેહી, હોટ લૂક જોઇ ફેન્સ થયા દિવાના
gujarati.abplive.com
Updated at:
11 Aug 2023 12:32 PM (IST)
1
Nora Fatehi Pics: એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તાજેતરમાં જ અભિનેત્રી મુંબઈમાં એક શૂટ દરમિયાન જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં ફરી એકવાર નોરાનો ખૂબ જ હોટ અવતાર જોવા મળ્યો છે. તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
3
મુંબઈમાં શૂટના સેટ પર સ્પોટ થયેલી નોરા ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળી હતી. જેની સાથે તેણે ગ્લોસી મેકઅપ કર્યો હતો.
4
નોરાએ બોડીફિટ જમ્પસૂટ ડ્રેસ પહેર્યો છે. જેમાં ચારેબાજુ તારા અને મોતી જડેલા છે. નોરા આ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે.
5
નોરાએ આ ખાસ ડ્રેસ સાથે પિંક કલરનું લોંગ જેકેટ પણ કેરી કર્યું છે.
6
તસવીરોમાં પાપારાઝી અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરો જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.