Nora Fatehi: નોરા ફતેહીનો બેકલેસ રેડ ડ્રેસમાં બોલ્ડ અંદાજ, વાયરલ થઈ તસવીરો

Nora Fatehi: નોરા ફતેહીનો બેકલેસ રેડ ડ્રેસમાં બોલ્ડ અંદાજ, વાયરલ થઈ તસવીરો

નોરા ફતેહી

1/7
નોરા ફતેહી એવી અભિનેત્રીઓમાંની એક છે જે કોઈપણ લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. પછી તે પરંપરાગત હોય કે વેસ્ટર્ન આઉટફિટ.
2/7
નોરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને તાજેતરમાં જ એક્ટ્રેસે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
3/7
તસ્વીરોમાં અભિનેત્રી રેડ શોર્ટ્સ અને બેકલેસ બોડી-હગિંગ ડ્રેસ પહેરેલી જોઈ શકાય છે.
4/7
અભિનેત્રીએ મેચિંગ હીલ્સ, ડાયમંડ ઈયરિંગ્સ અને રિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
5/7
નોરા ફતેહી નવા રેડ લૂકમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. નોરાના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે. નોરાએ આઈલાઈનર લુક સાથે મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
6/7
નોરાના ડાન્સ મૂવ્સ અને હોટ ફિગરના દુનિયાભરમાં લાખો ફેન્સ છે.
7/7
(તમામ તસવીરો નોરા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola