Nora fatehi : સાડીમાં નોરા ફતેહીનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો

Nora fatehi : સાડીમાં નોરા ફતેહીનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ બોલ્ડ તસવીરો

નોરા ફતેહી

1/8
બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીનો ફરી એક વખત હોટ અંદાજ જોવા મળ્યો છે.
2/8
નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં હોટ તસવીરો શેર કરી છે.
3/8
નોરા ફતેહી સાડીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. નોરાએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
4/8
ચાહકો પણ નોરા ફતેહીના કાતિલ હોટ અંદાજને લાઈક કરી રહ્યા છે.
5/8
નોરા ફતેહી ઘણા મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળ્યા છે. નોરા ખૂબ જ સારી ડાન્સર છે.
6/8
એક્ટ્રેસના સાડી લૂક પરથી નજર હટાવવી મુશ્કેલ છે.
7/8
ચાહકો પણ નોરાના હોટ અંદાજને લાઈક કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો નોરા ફતેહી ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola