Nora Fatehi Spot: આ અંદાજમાં સ્પૉટ થઇ નોરા ફતેહી, પાપારાઝીને આપ્યા અલગ અલગ પોઝ
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી બાંદ્રામાં સ્પોર્ટ થઇ હતી. બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તેના

નોરા ફતેહી
1/9
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી બાંદ્રામાં સ્પોર્ટ થઇ હતી. બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તેના
2/9
અભિનેત્રી મુંબઈના બાંદ્રામાં એક સલૂનની બહાર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
3/9
તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી સ્પોર્ટ લુકમાં જોવા મળી રહી છે.
4/9
તેણે સ્પોર્ટ પેન્ટ અને ક્રોપ ટોપ પહેર્યું છે. આ લુકમાં પણ તેની સ્ટાઈલ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
5/9
તેણે પાપારાઝીને અલગ અલગ રીતે પોઝ આપ્યા હતા.
6/9
નોંધનીય છે કે આ દિવસોમાં નોરા ફતેહી ઠગ સુકેશ સાથે કનેક્શનને લઈને ચર્ચામાં છે.
7/9
હાલમાં જ દિલ્હી પોલીસની 'ઈકોનોમિક ઓફેન્સ વિંગ'એ આ કેસમાં તેની પૂછપરછ કરી હતી.
8/9
નોરા ફતેહી ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે. આ ફિલ્મ 24 ઓક્ટોબરે રિલીઝ થશે.
9/9
નોરા ફતેહી
Published at : 20 Sep 2022 12:57 PM (IST)
Tags :
Nora Fatehi