Nora Fatehi Pics: વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો ક્લાસી લૂક
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં નોરા ક્લાસી લુકમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોરા ફતેહીનું નામ આજે ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. નોરાએ સખત મહેનતના કારણે કરિયરમાં આ સ્થાન હાંસલ કર્યું છે.નોરા ફતેહીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં નોરાનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.
નોરા ફતેહીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં નોરાનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.
વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ટોપ અને રિપ્ડ જીન્સમાં નોરા ફતેહીનો ક્લાસી લુક જોવા મળી રહ્યો છે.
નોરાનું નામ એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જેઓ વિદેશથી આવીને ભારતમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ આઉટફિટ્સ સુધી, નોરા ફતેહી દરેક લુકમાં અદભૂત લાગે છે. નોરા ફતેહીનો સાડીનો લુક પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.
આ દિવસોમાં અભિનેત્રી તેના રિયાલિટી શોમાં વ્યસ્ત છે. નોરા ફતેહી તેના સારા ડાન્સિંગ માટે પણ જાણીતી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.