Nushrratt bharuccha: ક્રિસમસ પર રેડ ડ્રેસમાં નુસરત ભરુચાનો કાતિલ અંદાજ, જુઓ તસવીરો

Nushrratt bharuccha: ક્રિસમસ પર રેડ ડ્રેસમાં નુસરત ભરુચાનો કાતિલ અંદાજ, જુઓ તસવીરો

નુસરત ભરુચા

1/8
બોલીવૂડ અભિનેત્રી નુસરત ભરુચાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
ક્રિસમસ પર અભિનેત્રી નુસરતે રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
નુસરત અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
ફેન્સ પણ નુસરતની આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
5/8
ક્રિસમસ પર નુસરત ભરુચાનો રેડ કલરના ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
6/8
નુસરત બોડીકોન ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
7/8
નુસરત આ પહેલા પણ હોટ તસવીરો શેર કરી ચૂકી છે. નુસરતના ચાહકો પણ તેની બોલ્ડ અને હોટ તસવીરોને લાઈક કરે છે.
8/8
(તમામ તસવીર નુસરત ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola