Nushrratt Bharuccha: નુસરત ભરુચાનો બોડીકોનમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
Nushrratt Bharuccha: નુસરત ભરુચાનો બોડીકોનમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

નુસરત ભરુચા
1/6
"પ્યાર કા પંચનામા" અને "છોરી" જેવી ફિલ્મોથી દિલ જીતનાર નુસરત ભરૂચા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રીએ તેના તાજેતરના ફોટોશૂટના ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે.
2/6
નુસરત ભરૂચાએ ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન ડ્રેસમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રી બ્લેક સ્ટાઈલિશ લૂકમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી.
3/6
બોડીકોન ડ્રેસમાં નુસરતે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો આ લૂક ખૂબ જ સુંદર છે.
4/6
નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે, સુંદર અને ગ્લેમરસ ફોટાઓથી તેના ચાહકોને ખુશ કરે છે.
5/6
નુસરતને ફિલ્મ "પ્યાર કા પંચનામા" થી ઓળખ મેળવી હતી. ત્યારબાદ તે "સોનુ કે ટીટુ કી સ્વીટી" માં જોવા મળી, જેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. નુસરત તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
6/6
નુસરત ભરુચા ફિલ્મો સિવાય તેની ફિટનેસને લઈ પણ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી ચાહકો સાથે પોતાની તસવીરો શેર કરી જોડાયેલી રહે છે. (તમામ તસવીરો નુસરત ભરુચા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 23 Apr 2026 10:23 PM (IST)