Pics: Raveena Tandonએ રેડ સાડીમાં ચાર્મ લૂક, ફોટોશૂટની નવી તસવીરો વાયરલ

Raveena Tandon Saree Photos: એક્ટ્રેસ રવીના ટંડન પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવવાનુ જાણે છે. લેટેસ્ટ ફોટોમાં એકવાર ફરીથી તેનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે.

Continues below advertisement
Raveena Tandon Saree Photos: એક્ટ્રેસ રવીના ટંડન પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવવાનુ જાણે છે. લેટેસ્ટ ફોટોમાં એકવાર ફરીથી તેનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે.

ફાઇલ તસવીર

Continues below advertisement
1/9
Raveena Tandon Saree Photos: એક્ટ્રેસ રવીના ટંડન પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવવાનુ જાણે છે. લેટેસ્ટ ફોટોમાં એકવાર ફરીથી તેનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે. 90 ના દાયકાની સૌથી હૉટ-બૉલ્ડ અને હસીના અદાકારામાં રવીના ટંડન (Raveena Tandon)નુ નામ સામેલ છે, હાલમાં તે 47 વર્ષની થઇ ગઇ છે, છતાં કોઇ યંગ એક્ટ્રેસ તેને ફિગર ફિટનેસમાં ટક્કર નથી આપતી શકતી.

2/9
રવીના ટંડન ગમે તે લૂક અપનાવે, તો પણ તે હંમેશા સુંદર જ લાગે છે. તેની આગળ બૉલીવુડની યુવા હીરોઇનો ફિક્કી પડી જાય છે.
3/9
એકવાર ફરીથી રવીના ટંડને પોતાનો ચાર્મ ચલાવ્યો છે, અને સાબિત કરી દીધુ છે કે તે બે બાળકોની માં હોવા છતાં પોતાની ફેશનને ઓન-પૉઇન્ટ જ રાખે છે.
4/9
તાજેતરમાં જ રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે સાડીમાં દેખાઇ રહી છે.
5/9
પોતાના લૂકને પુરો કરવા માટે રવીના ટંડને ખુલ્લ વાળોનો સહારો લીધો છે અને સ્મૉકી આઇઝની સાથે બ્રાઉન લિપ શેડથી ખુદને નિખારી છે.
Continues below advertisement
6/9
તસવીરોને શેર કરતા રવીના ટંડને મજેદાર કેપ્શન આપતા લખ્યું- જ્યારે તમારે રેડ મારી સાથે હોય તો કોઇ ખતરો નથી હોતો. કંઇપણ.
7/9
રવીના ટંડનની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, તેના ચાહનારોએ તેને ‘ગૉર્ઝિયસ’, ‘સ્ટનિંગ’ અને ‘સુંદર’ કહી રહ્યાં છે.
8/9
રવીના ટંડનને છેલ્લીવાર ફિલ્મ ‘કેજીએફ 2’ (KGF 2) માં જોઇ હતી, ફિલ્મમાં તેને રમિકા સેનની ભૂમિકા નિભાવી હતી.
9/9
રવીના ટંડન
Sponsored Links by Taboola