Sonal Chauhan PHOTO: અભિનેત્રી સોનલ ચૌહાણે એટલા બોલ્ડ પોઝ આપ્યા કે મચી ગયો હંગામો
Sonal Chauhan PHOTO: અભિનેત્રી સોનલ ચૌહાણ તેના લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઈ રહી છે.

સોનલ ચૌહાણ
1/8
Sonal Chauhan PHOTO: અભિનેત્રી સોનલ ચૌહાણ તેના લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઈ રહી છે.
2/8
જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે.
3/8
સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.
4/8
હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ છે. જેને ફેન્સ તરફથી ખુબ લાઈક્સ મળી રહી છે.
5/8
આ ફોટામાં સોનલ ચૌહાણ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
6/8
કેમેરાની સામે એકથી એક કાતિલ અદાઓ ફ્લૉન્ટ કરી રહી છે. આમાં એક્ટ્રેસની પરફેક્ટ બૉડી જોવા મળી રહી છે.
7/8
સોનલ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
8/8
સોનલ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
Published at : 30 Apr 2023 07:43 PM (IST)