ફરી પલક તિવારી અને સૈફ અલી ખાનનો પુત્ર સાથે જોવા મળતા અફેરની ચર્ચાઓ તેજ
પલક તિવારી અને ઈબ્રાહિમ અલી
1/6
પલક તિવારી ઈબ્રાહિમ અલી અને નિર્વાણ ખાન સાથે ડિનર માટે પહોંચી.
2/6
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી છેલ્લા કેટલાક દિવસોથી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથેની મિત્રતાને લઈને ઘણી ચર્ચામાં છે.
3/6
થોડા દિવસો પહેલા ઈબ્રાહિમ અને પલક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયા હતા, ત્યારબાદ ચર્ચા શરૂ થઈ હતી કે પલક અને ઈબ્રાહિમ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
4/6
આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં પલક એ કહ્યું હતું કે બંને માત્ર સારા મિત્રો છે અને તે દિવસે ઇબ્રાહિમ સિવાય અન્ય લોકો પણ તેમની સાથે હતા.
5/6
હવે તાજેતરમાં જ પલક અને ઇબ્રાહિમ ફરીથી ડિનર ડેટ પર જોવા મળ્યા હતા, જોકે આ વખતે તેમની સાથે સોહેલ ખાનનો પુત્ર નિર્વાન ખાન પણ હાજર હતો.
6/6
નિર્વાન ખાન, પલક અને ઈબ્રાહિમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
Published at : 08 May 2022 04:04 PM (IST)