Palak Tiwariએ માલદીવમાં બિકીની પહેરીને દેખાડી બોલ્ડનેસ, શ્વેતા તિવારીની લાડલી પર લટ્ટુ થયા ફેન્સ

Palak Tiwari Bikini Photo: શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. તાજેતરમાં તેણે તેના બિકીની ફોટા શેર કર્યા છે, જે થોડી જ વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયા છે.

Continues below advertisement
Palak Tiwari Bikini Photo: શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. તાજેતરમાં તેણે તેના બિકીની ફોટા શેર કર્યા છે, જે થોડી જ વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયા છે.

પલક તિવારી

Continues below advertisement
1/6
પલક તિવારી આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે, જ્યાંથી તે સતત પોતાના ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરી રહી છે. હવે પલકે લેટેસ્ટ તસવીરો શેર કરી છે
પલક તિવારી આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે, જ્યાંથી તે સતત પોતાના ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરી રહી છે. હવે પલકે લેટેસ્ટ તસવીરો શેર કરી છે
2/6
આ તસવીરોમાં શ્વેતાની લાડલી બીચ પર બિકીની પહેરીને પોતાની બોલ્ડનેસથી ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે. પલકની આ તસવીરો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.
3/6
એક્ટ્રેસ પલક તિવારીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. પલક તિવારીએ તેની રજાઓનો આનંદ માણવાની ઝલક બતાવી છે.
4/6
બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારીએ ઈન્ડસ્ટ્રીમાં વધારે કામ નથી કર્યું પરંતુ તે ઘણી લોકપ્રિય છે. પલક તિવારી નાનપણથી જ અભિનય સાથે જોડાયેલી છે. વાસ્તવમાં, પલક તિવારીની માતા શ્વેતા તિવારી અને તેના પિતા રાજા ચૌધરી અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા છે.
5/6
પલક તિવારી એક્ટિંગની સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને તેની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
Continues below advertisement
6/6
પલક તિવારીએ હવે તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બીચ પર એન્જોય કરતી જોવા મળી હતી. પલક તિવારીની તસવીરો તેના ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
Sponsored Links by Taboola