એક્ટ્રેસ પરિણીતી ચોપડાનો બ્લેક ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, તસવીરો જોઇને ફેન્સ પણ રહી ગયા દંગ
બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા હાલમાં તેની તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતી ચોપડાના આ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. પરિણીતીનો આ સિઝલિંગ અવતાર જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. ફેન્સને પરિણીતીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
પરિણીતીએ લેટેસ્ટ ફોટોશૂટમાં ખુબ ગ્લેમરસ દેખાઇ રહી છે.
પરિણીતીએ તસવીરોમાં બ્લેક કલરનો ડીપ નેક ડ્રેસ પહેરેલો છે, સાથે જ પરિણીતીએ લાઇટ મેકઅપ કેરી કર્યો છે.
પરિણીતી જલદી નાના પડદા પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. પરિણીતી કલર્સના શૉ હુનરબાઝ-દેશની શાનમાં દેખાશે. પરિણીતી શૉમાં જજની ભૂમિકા નિભાવતી દેખાશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.