Celeb Look:લગ્નના ફંક્શનથી લઇને કૉકટેલ પાર્ટી સુધી, અપનાવો Parineetiનો આ દમદાર સાડી લૂક્સ
જો તમે તમારા ખાસ મિત્રના લગ્નમાં અલગ દેખાવા માંગતા હોવ તો તમે પરિણીતી ચોપરાના આ અદભૂત લુક્સની નકલ કરી શકો છો.
Continues below advertisement
પરિણીતા ચોપરા
Continues below advertisement
1/8
જો તમે તમારા ખાસ મિત્રના લગ્નમાં અલગ દેખાવા માંગતા હોવ તો તમે પરિણીતી ચોપરાના આ અદભૂત લુક્સની નકલ કરી શકો છો.
2/8
જો તમે તમારા બેસ્ટ ફ્રેન્ડના લગ્ન માટે ગ્લેમ સાડી લુક્સ શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
3/8
લગ્નની સિઝનમાં છોકરીઓ ભીડમાંથી બહાર આવીને પોતાનો ગ્લેમરસ લુક જાળવવાનો ભરપૂર પ્રયાસ કરતી હોય છે.
4/8
હલ્દીથી મહેંદી સુધી, લગ્નથી લઈને કોકટેલ પાર્ટી સુધી. જો તમે તમારા ખાસ મિત્રના લગ્નમાં અલગ દેખાવા માંગતા હોવ તો પરિણીતી ચોપરાના આ લૂકની કોપી કરી શકો છો.
5/8
પરિણીતી ચોપરાએ પણ આ સુંદર સાડીઓ સાથે પોતાનો સ્ટાઇલિશ લુક જાળવી રાખ્યો છે.
Continues below advertisement
6/8
પરિણીતિના આ લુકની નકલ કરો અને તમામના આકર્ષણનું કેન્દ્ર બનો.
7/8
તમે પરિણીતીની સ્ટાઇલિશ હેરસ્ટાઇલને એથનિક લુક સાથે કોપી કરી શકો છો.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 23 Aug 2022 10:20 AM (IST)
Tags :
Parineeti