પરિણીતી ચોપરાનો હોટ બિકિની અંદાજ, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra)બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ પરિણીતી તેની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. અલગ-અલગ અંદાજમાં પરિણીતીની બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે. ચાહકો પણ પરિણીતીના આ હોટ અંદાજને પસંદ કરી રહ્યા છે.
પરિણીતીના ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે. પરિણીતી ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો શેર કરે છે, તેના ચાહકો પણ તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે.
પરિણીતી ચોપરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ હોટ સ્ટાઈલમાં જોવા મળી રહી છે.
ફિલ્મ 'ઈશકઝાદે' પરિણીતીની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં અભિનેત્રી અર્જુન કપૂર સાથે લીડ રોલમાં હતી.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)