Parul Gulati: પારુલ ગુલાટીનો બ્લેક સાડીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
Parul Gulati: પારુલ ગુલાટીનો બ્લેક સાડીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
પારુલ ગુલાટી
1/7
ગર્લ્સ હોસ્ટેલ એક્ટ્રેસ પારુલ ગુલાટી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરતી રહે છે.
2/7
પારુલ ગુલાટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/7
આ તસવીરોમાં પારુલ બ્લેક કલરની સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
4/7
બ્લેક સાડીમાં પારુલ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
અભિનેત્રીના ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરતા જોવા મળી રહ્યા છે.
6/7
હોટ બ્લેક લૂકમાં પારુલ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
7/7
(તમામ તસવીરો પારુલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 10 Mar 2024 05:01 PM (IST)