Pashmina Roshan: ગુલાબી લહેંગામાં પશ્મીના રોશનનો જોવા મળ્યો ગોર્જિયસ અંદાજ, જુઓ તસવીરો
Pashmina Roshan: ગુલાબી લહેંગામાં પશ્મીના રોશનનો જોવા મળ્યો ગોર્જિયસ અંદાજ, જુઓ તસવીરો
પશ્મીના રોશન-ઈન્સ્ટાગ્રામ
1/7
પશ્મીના રોશને તેના લેટેસ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી અનંત અંબાણી અને રાધિકાની સંગીત સેરેમનીમાં પહોંચી હતી. ત્યારે આ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી હતી.
2/7
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરોમાં તે ખૂબ જ સુંદર લાગે છે. પશ્મીનાને હોટ પિંક કલરના લહેંગામાં જોઈ શકાય છે.
3/7
તેણે ગુલાબી લહેંગા સાથે શાનદાર મેકઅપ કર્યો છે. નવા લૂકમાં પશ્મીના ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/7
પશ્મીનાએ ખુલ્લા વાળની સ્ટાઇલ કરી હતી. તેમાં તેનો લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.
5/7
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ સુંદર લૂકને પસંદ કરી રહ્યા છે.
6/7
પશ્મીના ઋતિક રોશનની પિતરાઈ બહેન છે.
7/7
(તમામ તસવીરઃ પશ્મીના રોશન/ઈન્સ્ટાગ્રામ)
Published at : 06 Jul 2024 05:42 PM (IST)