Payal Sangram Wedding Pics: અભિનેત્રી પાયલ રોહતગીના લગ્નની અનસીન તસવીરો આવી સામે
બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે 9 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બંનેના લગ્ન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બનેલા હતા. આ દરમિયાન, પાયલ અને સંગ્રામના લગ્નની કેટલીક અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્ન આગ્રામાં આયોજિત કરવામાં આવ્યા હતા. તે ડેસ્ટિનેશન વેડિંગ હતા.
લગ્નમાં પાયલ અને સંગ્રામની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.
હકીકતમાં, તેના લગ્નની આ અનસીન તસવીરો પાયલે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે પાયલ રોહતગી અને સંગ્રામ સિંહનો લૂક ખૂબ જ સુંદર અને ફેબ્યુલસ લાગી રહ્યો છે.
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો પણ આ તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. (All Photos-Instagram)