Imtiaz Ali Daughter: ઇમ્તિયાઝ અલીની દીકરી છે એકદમ સેક્સી, ઇન્સ્ટા પર શેર કરે છે આવી હૉટ તસવીરો.......
Imtiaz Ali Daughter: ઇમ્તિયાઝ અલી બૉલીવુડનો એક શાનદાર ડાયરેક્ટર છે, જે ઉમદા ફિલ્મો આપવા માટે જાણીતો છે. વળી, જો વાત કરવામાં આવે તેની પર્સનલ લાઇફની તો તેને એક દીકરી પણ છે, જે દેખાવમાં ખુબ ગ્લેમરસ છે. સું તમે તેના વિશે જાણો છે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ઇમ્તિયાઝ અલીની દીકરીનુ નામ ઇદા અલી (Ida Ali) છે, જેનો લૂક એટલો બધા સુંદર છે કે તમે જોતા જ તેના પર ફિદા થઇ જશો.
ઇદા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
ઉલ્લેખનીય છે કે, દેખાવમાં ઇદા ગ્લેમરસ હોવાની સાથે સાથે ખુબ હૉટ પણ લાગે છે. જે તમે તેની તસવીરો પરથી જોઇ શકો છો.
ઇદા માત્ર સુંદર જ નહીં, તે ખુબ ટેલેન્ટેડ પણ છે, અને પિતા ઇમ્તિયાઝ અલીની જેમ તે પણ ફિલ્મ ડાયરેક્શનમાં લાગેલી છે.
રિપોર્ટ્સ અનુસાર, માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ઇદા ફિલ્મ ડાયરેક્શનમાં જોડાઇ ગઇ હતી.
રિપોર્ટ્સ અનુસાર, માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ઇદા ફિલ્મ ડાયરેક્શનમાં જોડાઇ ગઇ હતી.