Photos : પતિએ અભિનેત્રીને તેના મિત્ર સાથે સુવા મજબુર કરેલી, સુગાહરાતે જ બોલી લગાવેલી
જો કે, કરિશ્મા કપૂરનું અંગત જીવન જેટલું સફળ હતું, તેટલું જ તેનું અંગત જીવન વધુ નિષ્ફળ પણ હતું. સંજય કપૂર સાથે લગ્ન કર્યા બાદ કરિશ્મા કપૂરે જે પીડા સહન કરવી પડી હતી તેની કોઈ કલ્પના પણ કરી ના શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્મા કપૂરે 2003માં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે ઇન્ડસ્ટ્રીની ચમકતી દુનિયા છોડી દીધી હતી. 2014માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા.
છૂટાછેડા બાદ કરિશ્મા કપૂરે તેના લગ્ન જીવન વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે સંજય કપૂર અને તેની માતાએ તેના પર ત્રાસ ગુજાર્યો હતો.
અભિનેત્રીએ જણાવ્યું કે, જ્યારે સંજય અને સંજય હનીમૂન પર ગયા હતા ત્યારે તેના પતિએ તેના મિત્રો સાથે મળીને તેની બોલી લગાવી હતી. જ્યારે કરિશમાએ આ વાતનો વિરોધ કર્યો તો સંજયે તેને માર માર્યો હતો.
આટલું જ નહીં, કરિશ્મા કપૂરે એવો પણ ખુલાસો કર્યો હતો કે સંજય કપૂર તેને તેના મિત્રો સાથે સૂવા માટે દબાણ કરતો હતો. જ્યારે અભિનેત્રીએ તેનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી.