Pictures: દરિયાની વચ્ચે જ મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ Nora Fatehi, તસવીરો જોઇને નહીં હટે તમારી નજર....

Nora Fatehi Pictures: બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) લેટેસ્ટ ઇન્સ્ટા ફોટોઝમાં એક મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ રહી છે. નોરાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

Continues below advertisement
Nora Fatehi Pictures: બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) લેટેસ્ટ ઇન્સ્ટા ફોટોઝમાં એક મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ રહી છે. નોરાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

ફાઇલ તસવીર

Continues below advertisement
1/8

2/8
નોરા ફતેહીનુ નામ (Nora Fatehi) ખુબ લોકપ્રિય છે. ઇન્ડસ્ટ્રીમાં તે પોતાની અલગ ઇમેજ બનાવી ચૂકી છે. નોરા એ કેરિયરનુ આ મુકામ પોતાની મહેનતથી હાંસલ કર્યુ છે.
3/8
નોરા ફતેહી પોતાના ગ્લેમરસ લૂકની સાથે બૉલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની લાઇફ હંમેશા ખુલીને જીવે છે.
4/8
આ બધાની વચ્ચે નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સ્ટનિંલ લૂક જોવા મળી રહ્યો છે.
5/8
આ તસવીરોમાં નોરા ફતેહી શૉર્ટ્સ પહેરીને એક મિસ્ટ્રી બૉયની સાથે શિપ પર દરિયાની વચ્ચો વચ દેખાઇ રહી છે.
Continues below advertisement
6/8
મિસ્ટ્રી બૉય સાથે પૉઝ આપતી નોરા ફતેહી આ તસવીરોમાં એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે. વળી, તસવીરોને લઇને યૂઝર્સ આ છોકરાને લઇને સવાલો કરી રહ્યાં છે.
7/8
આ પહેલા નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક્ટ્રેસ કેટલાક છોકરાઓની સાથે બીચપર ડાન્સ કરતી દેખાઇ રહી હતી.
8/8
વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી જલદી જ અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ થેન્ક ગૉડમાં દેખાશે.
Sponsored Links by Taboola