Alaya F Photo: પૂજા બેદીની દીકરી અલાયાનો સિઝલીંગ અવતાર
Alaya Furniturewala Photo: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
અલાયા એફ
1/8
Alaya Furniturewala Photo: અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
2/8
સ્ટાર કિડ અલાયા ફર્નિચરવાલાએ 2020માં અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
3/8
જો કે ફિલ્મ મોટા પડદા પર વધુ કમાણી કરવામાં નિષ્ફળ રહી, પરંતુ આ ફિલ્મમાં અલયાના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા હતા.
4/8
અલયાને તેની ડેબ્યૂ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. ભલે પૂજા બેદીની દીકરી અલયા સ્ક્રીન પર નવો ચહેરો છે, પરંતુ તે સોશિયલ મીડિયા સેન્સેશન છે.
5/8
અલાયાનો જન્મ 28 નવેમ્બર 1997ના રોજ થયો હતો. તેણી હાલમાં 24 વર્ષની છે.
6/8
અલાયા બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદી અને ફરહાન ફર્નિચરવાલાની પુત્રી છે. અલાયાને બે ભાઈઓ ઓમર અને ઝાન છે.
7/8
અલાયાનો જન્મ અને શિક્ષણ મુંબઈમાં પારસી પરિવારમાં થયું હતું. તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગમાં ડિપ્લોમા કર્યું છે.
8/8
અલાયા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં યોગ અને વર્કઆઉટના ઘણા ફોટા અને વીડિયો છે.(All Photos-Instagram)
Published at : 12 Nov 2022 05:41 PM (IST)