Pooja bhalekar: પૂજા ભાલેકરનો હોટ બિકિની અંદાજ થયો વાયરલ, બોલીવૂડ એક્ટ્રેસને આપે છે મ્હાત
Pooja bhalekar: પૂજા ભાલેકરનો હોટ બિકિની અંદાજ થયો વાયરલ, બોલીવૂડ એક્ટ્રેસને આપે છે મ્હાત
પૂજા ભાલેકર
1/8
'ઈન્ટર ધ ગર્લ ડ્રેગન'થી ડેબ્યૂ કરનાર અભિનેત્રી પૂજા ભાલેકર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. તે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવે છે.
2/8
પૂજાની તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થાય છે. ફરી એક વખત અભિનેત્રીએ બિકિની તસવીરો શેર કરી છે.
3/8
તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્ટરનેટ પર તેના ખૂબ જ હોટ ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. બિકિની લૂકમાં એક્ટ્રેસે કાતિલ પોઝ આપ્યા છે.
4/8
પૂજા ભાલેકર તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે. બિકિનીમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.
5/8
ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે. પૂજા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
6/8
અભિનેત્રી પોતાની દરેક પોસ્ટથી ચાહકોને ચોંકાવી દે છે. જો કે તેની આ તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
7/8
આ તસવીરોમાં તેણે આ વખતે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. પૂજા ભાલેકર ફરી એકવાર એક ફોટોશૂટ દરમિયાન બિકીની પહેરી છે.
8/8
આ તસવીરોમાં પૂજા ભાલેકર ફોટોશૂટ માટે ખૂબ જ સુંદર અને સેક્સી અંદાજમાં પોઝ આપી રહી છે. પૂજા ભાલેકર સોશિયલ મીડિયા પ્રેમી છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની સંખ્યા પણ ઘણી સારી છે.
Published at : 01 Apr 2023 04:53 PM (IST)