Pooja Bhalekar Photo: પૂજા ભાલેકરે બિકીનીમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફીગર, જુઓ તસવીરો

Pooja Bhalekar Photo: અભિનેત્રી પૂજા ભાલેકર જેમણે માર્શલ આર્ટ્સ પર આધારિત ફિલ્મ લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન થી પોતાની ઓળખ બનાવી હતી. તે એક પ્રતિભાશાળી અને ફીટનેસ ફ્રીક અભિનેત્રી છે.

પૂજા ભાલેકર

1/7
પૂજા ભાલેકરની ફિલ્મી કારકિર્દીની શરૂઆત બોલિવૂડના જાણીતા નિર્દેશક રામ ગોપાલ વર્મા સાથે થઈ હતી. રામ ગોપાલ વર્માએ બ્રુસ લીને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવેલી ફિલ્મ 'લડકી'માં પૂજાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
2/7
આ ફિલ્મમાં તેણે શાનદાર માર્શલ આર્ટ્સ અને એક્શન દ્રશ્યો કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ પછી, તે ઇન્ટરનેટ પર તેની બોલ્ડ અને સુંદર તસવીરો અને વીડિયો માટે ખૂબ ચર્ચામાં રહે છે.
3/7
પૂજા ભાલેકર માત્ર એક અભિનેત્રી જ નહીં, પરંતુ એક કડક ફીટનેસ રૂટિનનું પાલન કરતી વ્યક્તિ પણ છે. તે માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગને પોતાના ફિટનેસનો ભાગ માને છે.
4/7
એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેના માટે ફિટનેસ માત્ર એક કે બે વસ્તુ નથી, પરંતુ તે એક લાઈફસ્ટાઈલ છે.
5/7
તેણે એમ પણ જણાવ્યું કે તેનું પ્રિય હેલ્ધી ફૂડ ગ્રીલ્ડ ચિકન સાથે સાંતળેલા શાકભાજી છે. જોકે, તે વીકએન્ડમાં બિરયાની જેવી ચીટ મીલનો આનંદ પણ માણે છે.
6/7
પૂજાનું માનવું છે કે શરીરને ફિટ અને સ્વસ્થ રાખવું એ એક મંદિરની જેમ તેનું સન્માન કરવા જેવું છે. આમ, પૂજા ભાલેકર તેના ટેલેન્ટ, મહેનત અને ફીટનેસને કારણે સિનેમા જગતમાં એક અલગ ઓળખ બનાવી રહી છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola