પૂજા ભાલેકર બિકિની લૂકમાં બોલીવૂડ હસીનાઓને આપે છે મ્હાત, જુઓ તસવીરો
પૂજા ભાલેકર બિકિની લૂકમાં બોલીવૂડ હસીનાઓને આપે છે મ્હાત, જુઓ તસવીરો

પૂજા ભાલેકર
1/8
રામ ગોપાલ વર્માની ફિલ્મ 'ઈન્ટર ધ ગર્લ ડ્રેગન'થી ડેબ્યૂ કરનાર અભિનેત્રી પૂજા ભાલેકર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. તે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. પૂજાની તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થાય છે.
2/8
તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્ટરનેટ પર તેના ખૂબ જ હોટ ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે.
3/8
પૂજા ભાલેકર તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે. પિંક બિકિનીમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.
4/8
ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે. પૂજા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
અભિનેત્રી પોતાની દરેક પોસ્ટથી ચાહકોને ચોંકાવી દે છે. જો કે તેની આ તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
6/8
આ તસવીરોમાં તેણે આ વખતે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. પૂજા ભાલેકર ફરી એકવાર એક ફોટોશૂટ દરમિયાન બિકીની પહેરી છે.
7/8
આ તસવીરોમાં પૂજા ભાલેકર ફોટોશૂટ માટે ખૂબ જ સુંદર અને સેક્સી અંદાજમાં પોઝ આપી રહી છે.
8/8
પૂજા ભાલેકર સોશિયલ મીડિયા પ્રેમી છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની સંખ્યા પણ ઘણી સારી છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 Mar 2023 10:42 PM (IST)