pooja hegde: બિકિનીમાં પૂજા હેગડેનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
pooja hegde: બિકિનીમાં પૂજા હેગડેનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
પૂજા હેગડે
1/5
બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે તેની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ને લઈ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે. પૂજા હેગડે બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે.
2/5
હાલમાં અભિનેત્રી તેની હોટ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસની બિકિની તસવીરો વાયરલ થઈ છે.
3/5
પૂજા હેગડેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
4/5
પૂજા હેગડે બોલિવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ ઘણી એક્ટિવ છે.
5/5
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 15 Aug 2022 05:10 PM (IST)