એક્ટ્રેસ પૂજા હેગડેનો જિમ લૂક થયો વાયરલ, જુઓ શાનદાર તસવીરો

1/5
મુંબઇઃ પૂજા હેગડે બૉલીવુડની એવી એક્ટ્રેસ છે, જેને બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. પૂજાએ ઋત્વિક રોશનની ફિલ્મ 'મોહનજોદડો'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. હાલ અભિનેત્રીના જિમ લૂકની તસવીરો વાયરલ કરી છે.
2/5
એક્ટ્રેસ 'હાઉસફૂલ 4'માં પણ કામ કરી ચૂકી છે. પૂજા હેગડેનુ ફેન ફોલોઇંગ ખુબ મોટુ છે.
3/5
પૂજા હેગડે પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. પોતાના હેલ્થને લઇને એક્ટ્રેસ ખુબ સજાગ રહે છે.
4/5
પૂજા હેગડેની જિમ લૂકની તસવીરો ઝડપથી વાયરલ થાય છે. પૂજા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રીના જિમ લૂકની તસવીરોને ચાહકો લાઈક કરે છે.
5/5
પ્રભાસ સાથે પૂજા રાધેશ્યામ ફિલ્મમાં જોવા મળી હતી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola