Pooja Hegde Photos: સાડી પહેરીને કમાલના પોઝ આપતી દેખાઈ પૂજા હેગડે, ફેન્સના દિલ થયા ઘાયલ

પૂજા હેગડે

1/7
બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે તેની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ને લઈ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે.
2/7
પૂજા હેગડે બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે.
3/7
દરમિયાન, પૂજા હેગડે તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવીને પાછી ફરી છે.
4/7
પૂજા હેગડેએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સાડીનો લુક જોવા મળી રહ્યો છે.
5/7
બ્રાઉન શાઈની સાડી પહેરેલી પૂજા હેગડે ખુબ જ સુંદર લાગી રહી છે.
6/7
પૂજા હેગડે કાન્સના રેડ કાર્પેટ પર ઘણા લુકમાં જોવા મળી હતી, જેને લઈને પૂજા હેડલાઈન્સમાં પણ ચમકી હતી.
7/7
પૂજા હેગડે બોલિવૂડની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ ઘણી એક્ટિવ છે.
Sponsored Links by Taboola