pooja hegde: સિલ્કની સાડીમાં પૂજા હેગડેનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
દક્ષિણ ભારતીય અભિનેત્રી પૂજા હેગડેએ વર્ષ 2012માં તમિલ ફિલ્મ 'મુગમુદી'થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તેણે એક પછી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. અભિનય કારકિર્દી શરૂ કરતા પહેલા વર્ષ 2010 માં 'આઇ એમ શી-મિસ યુનિવર્સ ઇન્ડિયા પેજન્ટ' માં સેકન્ડ રનર-અપનો તાજ પહેર્યો હતો.
હાલમાં એક્ટ્રેસ તેના સાડી લૂકને લઈને ચર્ચામાં છે. સિલ્કની સાડીમાં પૂજા હેગડે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
29 જાન્યુઆરી 2023ના રોજ, પૂજા હેગડેના ભાઈ ઋષભ હેગડેએ તેની 'લવ ઑફ લાઈફ' શિવાની શેટ્ટી સાથે લગ્ન કર્યા.
બિન્દાસ બેહેને તેના ઇન્સ્ટા હેન્ડલ પર લગ્નની તસવીરો શેર કરી છે.
પૂજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
(તમામ તસવીરો પૂજા ઈન્સ્ટાગ્રામ)