Poonam Bajwa Photo: પોલ્કા ડોટ શર્ટ અને શોર્ટ્સમાં ગ્લેમરસ લાગી પૂનમ બાજવા

Poonam Bajwa Photo: સાઉથ એક્ટ્રેસ પૂનમ બાજવા સાઉથ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.  આજે પૂનમ બાજવા કોઈ ઓળખ પર નિર્ભર નથી.

Continues below advertisement

પૂનમ બાજવા

Continues below advertisement
1/7
સુંદર સ્મિત અને અદ્ભુત સુંદરતા કોઈપણને દિવાના બનાવી શકે છે. પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
2/7
પૂનમે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ બેકાબૂ થઈ રહ્યા છે
3/7
પોલ્કા ડોટ શર્ટ અને શોર્ટ્સમાં પૂનમ બાજવા ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્યૂટ સ્માઈલ જોઈને ફેન્સ બેકાબુ બની જાય છે
4/7
અભિનેત્રીએ ટોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં સિમ્પલ અને ક્યૂટ છોકરીની ભૂમિકા ભજવી છે. તેમજ તેમની લગભગ દરેક ફિલ્મ સફળ રહી હતી.
5/7
ફિલ્મોની સાથે સાથે પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેની દરેક પોસ્ટ ફેન્સ માટે ગિફ્ટથી ઓછી નથી.
Continues below advertisement
6/7
માત્ર 16  વર્ષની ઉંમરે પૂનમ બાજવાએ હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં રેમ્પ વોક કર્યું અને એક દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્દર્શક એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને તરત જ એક ફિલ્મ ઓફર કરી.
7/7
 (All Photo Instagram)
Sponsored Links by Taboola