Poonam Bajwa Photo: ફેસ્ટિવ લુકમાં પૂનમ બાજવાનો દમદાર લુક વાયરલ, જુઓ તસવીરો
Poonam Bajwa Photo: ફિલ્મોની સાથે સાથે પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેની દરેક પોસ્ટ ફેન્સ માટે ગિફ્ટથી ઓછી નથી.
Continues below advertisement
પૂનમ બાજવા
Continues below advertisement
1/7
પૂનમ બાજવા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3.2 મિલિયન ફોલોઅર્સ છે.
2/7
સાઉથની એક્ટ્રેસ દરેક સ્ટાઇલમાં સિમ્પલ અને ક્યૂટ લાગે છે. તાજેતરમાં તેણે ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે.
3/7
પૂનમ બાજવા ખુલ્લા વાળ અને લાઈટ લિપસ્ટિકમાં આકર્ષક લાગી રહી છે. ક્યૂટ સ્માઈલ જોઈને ફેન્સ બેકાબુ બની જાય છે
4/7
સાઉથ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી પૂનમ બાજવાનો જન્મ 5 એપ્રિલ 1989ના રોજ થયો હતો. પૂનમ બાજવા મૂળ પંજાબી છે.
5/7
અભિનેત્રીએ ટોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં સિમ્પલ અને ક્યૂટ છોકરીની ભૂમિકા ભજવી છે. તેમજ તેમની લગભગ દરેક ફિલ્મ સફળ રહી હતી.
Continues below advertisement
6/7
અભિનેત્રી પૂનમ બાજવાએ બોસ મેં આપસે પ્યાર કરતા, વેદુકા, કચેરી અરંબમ, ચાઈના ટાઉન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
7/7
(All Photo Instagram)
Published at : 23 Oct 2025 09:45 PM (IST)