Pragya Jaiswal : પ્રજ્ઞા જયસ્વાલનો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Pragya Jaiswal : પ્રજ્ઞા જયસ્વાલનો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
પ્રજ્ઞા જયસ્વાલ
1/6
Pragya Jaiswal : અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી તેની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
2/6
પ્રજ્ઞા જયસ્વાલનો બ્લેક મોનોકિનીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
3/6
પ્રજ્ઞા જયસ્વાલની આ તસવીરો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4/6
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ કાતિલ અંદાજને પસંદ કરી રહ્યા છે.
5/6
12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલી, અભિનેત્રી 'મિર્ચી લાંટી કુરાર્દુ', 'કાંચે', 'દેગા', 'અખંડ' અને ઘણી વધુ સહિત અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
6/6
(તમામ તસવીરો પજ્ઞા જયસ્વાલ ઈન્સ્ટાગ્રામ )
Published at : 25 Aug 2023 04:46 PM (IST)