Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલે નવા ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ હદો કરી પાર
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે.
પ્રજ્ઞા જયસ્વાલ
1/5
આ તસવીરોમાં પ્રજ્ઞા જયસ્વાલ ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ ફોટાએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે.
2/5
image 2
3/5
image 3
4/5
પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી સિમલામાં વેકેશન માણી રહી છે.
5/5
પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.
Published at : 04 Jun 2025 10:58 PM (IST)