Pragya Jaiswal: બ્લૂ લહેંગામાં જોવા મળી એક્ટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલ, જુઓ તસવીરો
Pragya Jaiswal: બ્લૂ લહેંગામાં જોવા મળી એક્ટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલ, જુઓ તસવીરો
પ્રજ્ઞા જયસ્વાલ
1/6
પ્રજ્ઞા જયસ્વાલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રજ્ઞાએ બ્લૂ લહેંગા લૂકમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/6
બ્લૂ કલરના લહેંગા લૂકમાં પ્રજ્ઞા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ફેન્સને પણ અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે.
3/6
પ્રજ્ઞા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. પોતાના ગ્લેમરસ અંદાજથી પ્રજ્ઞા ચાહકોને દિવાના બનાવે છે. હાલમાં સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાની આ તસવીરો વાયરલ થઈ છે.
4/6
પ્રજ્ઞાએ વર્ષ 2014માં 'વિરાટ્ટુ આઈ ડેગા'થી ડેબ્યૂ કર્યું હતું. પ્રજ્ઞા જબલપુરની છે અને તેની ઉંમર 31 વર્ષની છે.
5/6
પોતાના ગ્લેમરસ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે પોતાની યાદો અને તસવીરો શેર કરતી રહે છે.
6/6
(તમામ તસવીરો પ્રજ્ઞા જયસ્વાલ-ઈન્સ્ટાગ્રામ)
Published at : 10 Feb 2025 07:31 PM (IST)