Priya banerjee: એક્ટ્રેસ પ્રિયા બેનર્જીનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી શાનદાર તસવીરો
gujarati.abplive.com
Updated at:
14 Jul 2023 10:32 PM (IST)
1
પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરો પ્રિયા બેનર્જી ખૂબ જ હોટ લાગી રહી છે. કેમેરાની સામે અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે.
3
ચાહકો પણ એક્ટ્રેસના આ હોટ લૂકને પસંદ કરી રહ્યા છે.
4
એક્ટ્રેસ પ્રિયા બેનર્જી કારની અંદર બેસી ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
5
પ્રિયા બેનર્જી એક્ટિંગમાં બોલીવૂડ અભિનેત્રીઓને પણ મ્હાત આપે છે.
6
(તમામ તસવીરો પ્રિયા ઈન્સ્ટાગ્રામ)