ડીપ નેક ટોપ પહેરીને Priya Prakash Varrierએ બેડરુમથી શેર કર્યા ગ્લેમરસ ફોટો

પ્રિયા પ્રકાશ વારિયર (સોર્સ - ઈંસ્ટાગ્રામ)

1/6
વિંક ગર્લના નામથી પોપ્યુલર પ્રિયા પ્રકાશ વારિયર તેની સિઝલિંગ તસવીરોને લઈ હેડલાઈનમાં ચમકતી રહે છે. પ્રિયાની એક નાનકડી વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ તે રાતો-રાત સ્ટાર બની ગઈ હતી અને આજે તેના બધા લોકો ઓળખે છે.
2/6
પ્રિયા પ્રકાશ વારિયરે ફેન્સ વચ્ચે તેની એક અલગ જ ઓળખ બનાવી છે. ત્યારે હવે ફરીથી પ્રિયા તેના લેટેસ્ટ ફોટોને લઈ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. (સોર્સ - ઈંસ્ટાગ્રામ)
3/6
પ્રિયા પ્રકાશ વારિયરએ આ ફોટો બેડરુમમાં ક્લિક કર્યા છે. જેમાં તેને ખુબ જ સિઝલિંગ લુક જોવા મળી રહ્યો છે.
4/6
પ્રિયા પ્રકાશ વારિયર તેની કોઈ પણ તસવીર શેર કરે છે તે થોડી જ વારમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.
5/6
આના પાછળનું કારણ છે પ્રિયા પ્રકાશની શાનદાર ફેન ફોલોઈંગ. પ્રિયાને ઈંસ્ટાગ્રામ પર 7.1 મિલિયન લોકો ફોલો કરે છે.
6/6
પ્રિયા પ્રકાશ તેના ઈંસ્ટાગ્રામ પર અવાર-નવાર તેના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરીને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.
Sponsored Links by Taboola