Priyanka Chopra Pics: મિત્રો સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
Continues below advertisement

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
Continues below advertisement
1/9

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
2/9
પ્રિયંકા ચોપરાનો આ ફોટો યુએસએના કોલારાડો વિસ્તારનો છે, જે હાલમાં બરફની ચાદરથી ઢંકાયેલો છે.
3/9
આ તસવીરોમાં પ્રિયંકા તેના મિત્રો સાથે નવરાશનો સમય પસાર કરતી જોવા મળી રહી છે.
4/9
વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે.
5/9
આ ફોટામાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા ચોપરા તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
Continues below advertisement
6/9
બોલિવૂડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાને કોઈ અલગ ઓળખની જરૂર નથી. પ્રિયંકાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
7/9
સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાના આ લેટેસ્ટ ફોટોઝ પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
8/9
પ્રિયંકા ચોપરાના ફેન્સ તેના આ લેટેસ્ટ ફોટોઝને ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
9/9
એટલું જ નહીં પ્રિયંકા ચોપરાની આ તસવીરો તેને હંમેશા લાઇમલાઇટનો હિસ્સો બનાવે છે.
Published at : 04 Feb 2023 10:50 PM (IST)