Priyanka Chopra Airport Pics: દીકરી સાથે મુંબઇ પહોંચી પ્રિયંકા ચોપરા, માલતી મેરી સાથે એરપોર્ટ પર સ્પોર્ટ થઇ

Priyanka Chopra Airport Look: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા મુંબઈ પહોંચી ગઈ છે. અભિનેત્રી તાજેતરમાં તેની પુત્રી માલતી મેરી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

દીકરી સાથે પ્રિયંકા ચોપરા

1/7
Priyanka Chopra Airport Look: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા મુંબઈ પહોંચી ગઈ છે. અભિનેત્રી તાજેતરમાં તેની પુત્રી માલતી મેરી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
2/7
પ્રિયંકા ચોપરાએ થોડા સમય પહેલા પોતાના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને જાણ કરી હતી કે તે ભારત આવી રહી છે. હવે અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી છે. જ્યાં તે તેની પુત્રી માલતી સાથે જોવા મળી હતી.
3/7
પ્રિયંકા ચોપરા અને માલતી મેરી ગુરુવારે મુંબઈ પહોંચી ગયા છે. તાજેતરમાં જ મા-દીકરી એરપોર્ટ પર સ્પોર્ટ થયા હતા.
4/7
પ્રિયંકા ચોપરા એરપોર્ટ પર બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે ક્રોપ ટોપ સાથે લૂઝ ટ્રાઉઝર પહેર્યું હતું. ઉપરાંત, માથા પર ટોપી પહેરી હતી.
5/7
આ દરમિયાન અભિનેત્રીની દીકરી માલતી વ્હાઇટ અને ગ્રીન કલરના ચેક ડ્રેસમાં જોવા મળી હતી.
6/7
તસવીરોમાં પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતીને ચીયર કરતી જોવા મળી રહી છે. આ લુકમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
7/7
થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરાના પતિ અને હોલિવૂડ સિંગર નિક જોનાસ તેના ભાઈઓ સાથે ભારત આવ્યો હતો. હવે પ્રિયંકા દીકરી માલતી સાથે મુંબઈ પહોંચી ગઈ છે.
Sponsored Links by Taboola