Parineeti Raghav Engagement: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સગાઇમા પ્રિયંકા ચોપરા શાનદાર અંદાજમાં પહોંચી
gujarati.abplive.com
Updated at:
13 May 2023 11:50 PM (IST)
1
Parineeti Raghav Engagement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આજે 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. પ્રિયંકા ચોપરા કપલની સગાઈ સેરેમનીમાં સુંદર આઉટફિટમાં પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ પિતરાઈ બહેન પરિણીતી ચોપરાની સગાઈમાં હાજરી આપી હતી.
3
પરિણીતી ચોપરાની સગાઈ સમારોહમાં તે સુંદર કપડા પહેરીને પહોંચી હતી.
4
દેશી ગર્લ નિયોન યલો કલરની રફલ સાડીમાં સુંદર લાગી રહી હતી.
5
તે એરપોર્ટ પર એકલી જોવા મળી હતી. તેની સાથે પતિ નિક જોનાસ અને પુત્રી માલતી જોવા મળ્યા ન હતા.
6
પ્રિયંકા ચોપરા આજે સવારે પરિણીતીની સગાઈમાં હાજરી આપવા માટે અમેરિકાથી ભારત આવી છે.
7
પ્રિયંકા ચોપરાએ ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને પરિણીતી ચોપરાના પિતા પવન ચોપરા સાથે ફોટો ક્લિક કર્યા હતા.
8
પ્રિયંકા ચોપરા