Priyanka Chopra Photo: ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પ્રિયંકાની ધાંસુ એન્ટ્રી, પિંક સાડીમાં ગોર્જિયસ લાગી દેશી ગર્લ
gujarati.abplive.com
Updated at:
15 Mar 2024 11:25 PM (IST)
1
Priyanka Chopra Photo: અભિનેત્રી પ્રિયંકા ચોપરા ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમરસ દુનિયાનો ભાગ બની ગઈ હતી. આજે તેની વિશ્વભરમાં ફેન ફોલોઈંગ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં પગ મૂક્યો, ત્યારબાદ ઘણી સુપરહિટ ફિલ્મો કર્યા બાદ પ્રિયંકા ચોપરા હોલીવુડ તરફ વળી હતી.
3
આજની તારીખમાં ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર તેના લુકને કારણે ચર્ચામાં છે.
4
તાજેતરમાં અભિનેત્રી મુંબઈ આવી છે. આ દરમિયાન તે ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પહોંચી હતી.
5
અહીં પિંક સાડીમાં પ્રિયંકાએ એકથી એક હોટ પોઝ આપ્યા હતા.
6
પ્રિયંકા ચોપરા તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે.
7
(All Photo Instagram)