Priyanka Chopra PHOTO: રેડ આઉટફીટમાં પ્રિયંકાએ એવી એન્ટ્રી મારી કે લોકો જોતા જ રહી ગયા
Priyanka Chopra PHOTO: અભિનેત્રી પ્રિયંકા ચોપરા ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમરસ દુનિયાનો ભાગ બની ગઈ હતી. અભિનેત્રી તેના લુક અને સ્ટેટમેન્ટને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
પ્રિયંકા ચોપરા
1/8
Priyanka Chopra PHOTO: અભિનેત્રી પ્રિયંકા ચોપરા ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમરસ દુનિયાનો ભાગ બની ગઈ હતી. અભિનેત્રી તેના લુક અને સ્ટેટમેન્ટને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
2/8
વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં પગ મૂક્યો હતો.
3/8
જો કે, ત્યારબાદ ઘણી સુપરહિટ ફિલ્મો કર્યા બાદ પ્રિયંકા ચોપરા હોલીવુડ તરફ વળી હતી.
4/8
આજની તારીખમાં ગ્લોબલ સ્ટાર બની ગઈ છે.
5/8
તાજેતરમાં જ પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેના જીવનમાં કેટલાક એવા લોકો આવ્યા છે જેઓ તેમની સફળતાને કારણે અસુરક્ષા અનુંભવતા હતા.
6/8
જાહેર છે કે, આ અગાઉ પણ પ્રિયંકાએ બોલિવુડમાં તેની હેરાન કરવામાં આવતી હોવાની અને ખાર રાખીને કોઈ કામ ના આપતું હોવાથી આખરે હોલિવુડની વાટ પકડી હોવાનો ખુલાસો કરીને ચકચાર મચાવી હતી.
7/8
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ANIને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, જ્યારે કોઈ મહિલા સફળતાની સીડી ચડે છે ત્યારે ઘણા પુરુષોને સમસ્યા થવા લાગે છે. મારા જીવનમાં પણ ઘણા પુરુષો છે પરંતુ તેમને મારી સફળતાથી ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ
8/8
પ્રિયંકા કહે છે, જ્યારે તે તેના પતિ સાથે રેડ કાર્પેટ પર ચાલે છે, ત્યારે તેનો પતિ સેન્ટર સ્ટેજ આપવા માટે દૂર જતો રહે છે. ત્યારે તે ખૂબ જ ગર્વ અનુભવે છે.
Published at : 21 Apr 2023 06:50 PM (IST)