priyanka chopra: વ્હાઈટ સાડીમાં પ્રિયંકા ચોપરાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો

priyanka chopra: વ્હાઈટ સાડીમાં પ્રિયંકા ચોપરાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો

પ્રિયંકા ચોપરા

1/8
Priyanka Chopra : હોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
2/8
આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઈટ કલરની સાડીમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે.
3/8
દરિયા કિનારે પ્રિયંકા ચોપરા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/8
અભિનેત્રીએ ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે.
5/8
વ્હાઈટ કલરની સાડીમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/8
પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
7/8
અભિનેત્રી પ્રિયંકા ચોપરા ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમરસ દુનિયાનો ભાગ બની ગઈ હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં પગ મૂક્યો.
8/8
(તમામ તસવીરો પ્રિયંકા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola