ગ્રીન સાડીમાં હિમાંશી ખુરાનાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ

હિમાંશી ખુરાના

1/6
પંજાબની ફેમસ મોડલ, એક્ટ્રેસ અને સિંગર હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. સમયે સમયે તે પોતાના બોલ્ડ અને સુંદર લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં તેની ગ્રીન સાડીમાં કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/6
વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરેક લૂકમાં સુંદર લાગે છે હિમાંશી ખુરાના,તેનો ગ્રીન સાડીનો લુક પણ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
3/6
આ ગ્રીન સાડીમાં હિમાંશી ખુરાના કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી.
4/6
હિમાંશીએ ફરી એકવાર ટ્રેડિશનલ લુકમાં તેના બોલ્ડ અવતારથી ચાહકોના ધબકારા વધારી દીધા છે.
5/6
પોતાના લુકને કંપ્લિટ કરવા માટે, હિમાંશીએ સાડી પર ગ્રીન ડિઝાઈનર કોટ અને કાનમાં મેચિંગ ઈયરિંગ્સ પહેર્યા છે.
6/6
ગ્રીન આઉટફિટમાં હિમાંશી ખુરાના ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. (All Photos-Intagram)
Sponsored Links by Taboola