Himanshi Khurana Pics: પંજાબી અભિનેત્રી હિમાંશી ખુરાનાએ દેશી લુકમાં વર્તાવ્યો કહેર
Himanshi Khurana Pics: પંજાબી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી હિમાંશી ખુરાનાની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં તે એથનિક લુકમાં ખૂબસૂરત લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાંશી ખુરાનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં હિમાંશી પીળા એમ્બ્રોઇડરીવાળા અનારકલી સૂટમાં પોતાનો સુંદર લુક બતાવી રહી છે.
તસવીરોમાં દેખાતા લુકની સાથે હિમાંશીની મિલિયન ડોલરની સ્માઈલ પણ ચાહકોના દિલ પર છવાઈ રહી છે.
હિમાંશીએ ખુલ્લા વાળ, ન્યુડ મેકઅપ અને ગ્રીન ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે
હિમાંશી એક ગાયિકા હોવાની સાથે અભિનેત્રી અને મોડલ પણ છે. જેણે પંજાબી ફિલ્મ 'સાડ્ડા હક'માં કામ કર્યું છે.
હિમાંશી તેના અભિનેય અને લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે
હિમાંશી ભારતીય લુકમાં સુંદર લાગે છે. (All Photos-Instagram)