In Pics: બ્લેક બ્રાલેટમાં પંજાબી એક્ટ્રેસ Sara Gurpalની તસવીરો જોઇ ફેન્સ થયા ફિદા

punjabi actress sara gurpal

1/6
પંજાબી ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ સારા ગુરપાલ એક્ટિંગની સાથે તેના ગ્લેમરસ લુકથી પણ ચાહકોને દિવાના બનાવે છે. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
2/6
સારા ગુરપાલ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે જ્યાં લાખો લોકો તેને ફોલો કરે છે.
3/6
તાજેતરમાં સારાએ પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો છે. જેમાં તે બ્લેક બ્રાલેટ અને બ્લુ જીન્સમાં જોવા મળી રહી છે.
4/6
આ તસવીરોમાં સારા ખૂબ જ હોટ લાગી રહી છે
5/6
સારા ગુરપાલ ઘણા પંજાબી મ્યુઝિક આલ્બમ અને ફિલ્મોમાં જોવા મળી છે.
6/6
આ સિવાય સારા ટીવીના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ 14નો પણ ભાગ રહી ચૂકી છે. (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola