Surveen Chawla Photo: પંજાબી એક્ટ્રેસ સુરવીન ચાવલાના ગ્લેમરસ લુક પર ફેન્સ થયા ફીદા
Surveen Chawla Photo: પંજાબી એક્ટ્રેસ સુરવીન ચાવલા આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુરવીન ચાવલાએ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેના પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
Continues below advertisement

સુરવીન ચાવલા
Continues below advertisement
1/7

સુરવીન ચાવલા (Surveen Chawla) પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. એક્ટિંગની સાથે સાથે તે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચામાં રહે છે.
2/7
સુરવીન ચાવલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
3/7
સુરવીન ચાવલા આ તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે.
4/7
તસવીરોમાં સુરવીન ચાવલા વ્હાઈટ કલરના આઉટફીટમાં પોઝ આપતી દેખાઇ રહી છે.
5/7
સુરવીન ચાવલા પંજાબી ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બૉલીવુડમાં પણ એક્ટિંગનો જલવો બિખેરી ચૂકી છે.
Continues below advertisement
6/7
સુરવીનનું અંગત જીવન વિવાદોથી ભરેલું હતું જ્યાં તેણીનું બે પરિણીત કલાકારો સાથે અફેર હતું અને ક્રિકેટર શ્રીસંત સાથેના તેના સંબંધો પણ સારી રીતે ચાલ્યા ન હતા.
7/7
(All Photo Instagram)
Published at : 22 Mar 2025 03:30 PM (IST)