Radhika apte: ડીપ નેક બ્લાઉઝમાં રાધિકા આપ્ટેનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

Radhika apte: ડીપ નેક બ્લાઉઝમાં રાધિકા આપ્ટેનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

રાધિકા આપ્ટે

1/8
એક્ટ્રેસ રાધિકા આપ્ટેનો બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. ડીપ નેક બ્લાઉઝમાં રાધિકા ખૂબ બોલ્ડ લાગી રહી છે.
2/8
રાધિકા આપ્ટે બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
રાધિકા આપ્ટે ઋિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધામાં જોવા મળશે.
4/8
રાધિકા આપ્ટેએ પોતાની શાનદાર એક્ટિંગથી બોલીવૂડમાં જગ્યા બનાવી છે.
5/8
રાધિકાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, બંગાળી, અંગ્રેજી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે.
6/8
રાધિકાએ ફિલ્મોમાં પ્રવેશતા પહેલા થિયેટરોમાં કામ કર્યું હતું.
7/8
રાધિકાએ 2005માં આવેલી ફિલ્મ વાહ લાઈફ હો તો ઐસીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
8/8
શાહિદ કપૂર અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મમાં રાધિકાનો નાનો રોલ હતો. આ પછી, તે 2009 માં આવેલી ફિલ્મ અંતહીનમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ ફિલ્મ એક બંગાળી સામાજિક ડ્રામા હતી.
Sponsored Links by Taboola